ગાઝા યુદ્ધવિરામમાં ગૂંચવણ, નેતન્યાહૂના ઘરમાં ભૂકંપ, ઇઝરાયલમાં સરકાર પડે તેવી શક્યતા!
Israel Hamas Gaza Ceasefire: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર વાતચીત થઈ છે. બંને વચ્ચેના યુદ્ધનો અંત એ વર્ષ 2025 માટે એક મોટી ઉપલબ્ધિ છે. ગયા વર્ષના મે મહિનાથી આ...