ભારતના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત ક્યારે થશે?

Team India: આઈપીએલ 2025 ચાલી રહી હતી આ વચ્ચે રોહિતે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે સવાલ એ છે કે રોહિત પછી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે? આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
NEWS – BCCI congratulates Rohit Sharma on a glorious Test career.
Details here – https://t.co/kePvOupezF #RohitSharma
— BCCI (@BCCI) May 7, 2025
આ પણ વાંચો: જો કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે! ભારત સરકારનો મોટો નિર્ણય
નવા કેપ્ટનની જાહેરાત ક્યારે થશે?
રોહિત શર્માએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. આવી સ્થિતિમાં, હવે BCCI એ નવા કેપ્ટનની પસંદગી કરવી પડશે.એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે નવા કેપ્ટનની જાહેરાત 23 મેના રોજ કરવામાં આવી શકે છે. ભારતીય ટીમ હવે આઈપીએલ 2025 પછી ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ સમયે જવાની છે. આ સમયે ટીમને નવો કેપ્ટન મળી શકે છે. એક મીડિયાના રિપોટ પ્રમાણે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલાં નવા ભારતીય ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.