રોહિત શર્માના ખરાબ પ્રદર્શન પર આર અશ્વિનએ આપ્યું નિવેદન

Rohit Sharma: છેલ્લા કેટલાક મહિનાથી રોહિત ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનને કારણે રોહિતને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. હિત આજકાલ મોટી ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક છે. પરંતુ આ બાજૂ ટીમ ઈન્ડિયા માટે તેનું પ્રદર્શન ચોક્કસ ચિંતાનો વિષય છે. આ વચ્ચે હવે રોહિતને લઈને આર. અશ્વિનનું મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પરિણામ પર પ્રિયંકા ગાંધીનું પહેલું નિવેદન
આર અશ્વિને આપ્યું મોટું નિવેદન
આર અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર રોહિતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જેમાં આર અશ્વિને કહ્યું કે રોહિત માટે આ મુશ્કેલીનો સમય છે. જે લોકો તેની ટીકા કરે છે તેના મોં બંધ કરવા માટે તેણે મોટી ઇનિંગ્સ પડશે.ક્રિકેટ જોનારાઓ ચોક્કસપણે રોહિતના ખરાબ ફોર્મ સવાલ કરશે. તેના માટે તેણે હવે રન બનાવવા પડશે. રોહિત માટે આ સમય ખૂબ મુશ્કેલમાં જણાઈ રહ્યો છે. જ્યાં સુધી તે સારું પ્રદર્શન નહીં કરે ત્યાં સુધી તે કોઈના મોં બંધ કરી શકે.