LSG vs CSK: પંતે કરી આ મોટી ભૂલ, હાર બાદ થઈ રહ્યો છે ટ્રોલ

IPL 2025 LSG vs CSK: આઈપીએલની 30 મેચમાં લખનૌ અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લખનૌને 5 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લખનૌની ટીમની આ ત્રીજી હાર હતી. પંતનું બેટિંગમાં પ્રદર્શન શાનદાર હતું, પરંતુ પંતે કેપ્ટનશીપમાં એક મોટી ભૂલ કરી દીધી હતી. જેની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે.
'#Dhoni के विरुद्ध #Pant से बतौर कप्तान हुई गेंदबाज़ी परिवर्तनों में चूक'@TiwaryManoj और @RohanGava9 ने किया विश्लेषण, Cricbuzz Live हिन्दी पर #IPL2025 #MSDhoni #LSGvCSK pic.twitter.com/9sZL8CHam1
— Cricbuzz (@cricbuzz) April 15, 2025
આ પણ વાંચો: લખનૌની હારમાં હીરો જ બન્યો ખલનાયક, બધી યોજના વ્યર્થ ગઈ
પંતે મોટી ભૂલ કરી
પંતે આ સિઝનમાં એક પણ સદી ફટકારી ના હતી. આખરે તેણે એક સદી ફટકારી હતી. પરંતુ તેના એક નિર્ણયને કારણે તેની હાલ ચર્ચા થઈ રહી છે અને તેની કપ્તાની અંગે સવાલો ઉઠી રહ્યા છે. રવિ બિશ્નોઈ દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર મળશે. રવિ બિશ્નોઈની એક ઓવર બાકી હતી અને તેણે 3 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે ફેંકેલી 19મી ઓવર મળી હતી. જેમાં શાર્દુલે 19 રન બનાવ્યા હતા. આ ઓવરમાં જ CSKની જીત નક્કી થઈ ગઈ હતી. રિષભનો શાર્દુલ ઠાકુરને 19મી ઓવર ફેંકવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. આ કારણે હવે તેની ચર્ચા થઈ રહી છે.