Jioનો આ છે સૌથી સસ્તો પ્લાન, 11 મહિના સુધી મળશે અનલિમિટેડ કોલિંગ

Jio: જિયો પાસે ગ્રાહકોની મહત્તમ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે કંપની પણ તેના વપરાશકર્તા માટે તમામ બાબતનું ધ્યાન રાખીને નવા નવા પ્લાન લોન્ચ કરી રહી છે. ત્યારે અમે તમને એક એવા પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે તમારા માટે 11 મહિનાનો હશે અને ઓછા પૈસામાં થઈ જશે.
આ પણ વાંચો: MS ધોની 1 સિક્સર ફટકારતાની સાથે જ ઇતિહાસ રચશે, તે આવું કરનાર પ્રથમ ભારતીય બનશે
આ પ્લાનનો લાભ
આ પ્લાન તમને 11 મહિનાનો મળશે. પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત 895 રૂપિયા છે. આ પ્લાનમાં, કંપની વપરાશકર્તાઓને કુલ 336 દિવસની વેલિડિટી આપે છે. 11 મહિના માટેના આ પ્લાનની કિંમત 895 છે. જેમાં તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો. આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે સૌથી ફાયદાકારક છે જેઓ ઓછા ખર્ચે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી બચવા માંગે છે.