‘હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું: અજિંક્ય રહાણે

IPL 2025: આઈપીએલની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું.

આ પણ વાંચો: શું શુભમન ગિલે અભિષેક શર્માને લાત મારી હતી? વીડિયો આવ્યો સામે

ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું
અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે. 2 વર્ષથી ભારતીય ટીમની બહાર રહેલા રહાણેએ કહ્યું કે ‘દરરોજ જ્યારે હું જાગું છું, ત્યારે હું હંમેશા વિચારું છું કે હું કયા લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગુ છું. મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવા કરતાં બીજું કંઈ મોટું નથી, હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. હું ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા માંગુ છું. આ નિવેદન પરથી કહી શકાય કે તે ટીમ ઈન્ડિયા માટે રમવા માંગે છે અને તેના નામ પર વિચાર કરવો જોઈએ.