IPL 2025: ધોનીની સામે ચેપોક સ્ટેડિયમ ‘RCB-RCB’ ના નારાથી ગુંજી ઉઠ્યું, વીડિયો થયો વાયરલ

CSK vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ પછી ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હાર આપી છે. આ મેચ સમયનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધોનીની સામે RCB RCB’ ના નારાઓ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચેપોકમાં રમાતી દરેક મેચમાં, આખું સ્ટેડિયમ પીળા રંગનું દેખાય છે. પરંતુ આ વખતે મ ‘CSK, CSK’ નારા નહીં પરંતુ ‘RCB-RCB’નારા લાગ્યા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: શું એમએસ ધોનીના કારણે CSK હારી ગયું? ચેન્નાઈના ભૂતપૂર્વ ખેલાડીએ કહી દીધી આ વાત

વીડિયો થયો વાયરલ
તમામને ખબર છે કે ધોની ગ્રાઉન્ડ ઉપર હોય એટલે તેના નારા ચોક્કસ લાગે છે. પરંતુ આ વખતે એવું થયું નહીં. આ વખતે ચેપોકના મેદાનમાં RCB RCB’ ના નારાઓ લાગ્યા હતા. . તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીના કારણે ચાહકોને પણ RCB ટીમ ગમે તેવું કહેવું પણ ખોટું નથી. ગઈકાલની મેચ એટલી જોરદાર હતી કે પરિણામ પર કે CSKના પ્રદર્શન પર કોઈને ભરોસો આવી રહ્યો ના હતો.