GT vs SRH મેચ કોણ જીતી શકે છે? જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

GT vs SRH: IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ગુજરાતની ટીમ હાલ પોઈન્ટ ટેબલામાં ચોથા સ્થાને અને હૈદરાબાદની ટીમ 9મા સ્થાન પર છે. આ મેચમાં ગુજરાતની ટીમ મેચ જીતીને પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયત્ન કરશે. હૈદરાબાદની ટીમ આ મેચમાં જીત માટે બને એટલો પ્રયત્ન કરી લેશે. ત્યારે આવો જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ આંકડા.
બંને ટીમનું પ્રદર્શન
IPLના ઇતિહાસમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે. જેમાં 4 મેચમાં તેણે જીત પ્રાપ્ત કરી છે અને હૈદરાબાદની ટીમ ફક્ત એક જ વાર જીતી શક્યું હતું. એક મેચ એવી હતી કે જેનું કોઈ પરિણામ આવ્યું ના હતું. અત્યાર સુધીના આંકડાઓને જોઈએ તો ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ખૂબ સારું મળ્યું છે. બોલિંગ હોય કે બેટિંગ ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કઈ ટીમ આ મેચમાં જીતે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ
હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ,અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), જીશાન અંસારી, મોહમ્મદ શમી, અભિનવ મનોહર, સચિન બેબી, ટ્રેવિસ હેડ, રાહુલ ચહર, અતંરજીત સિંહ, સિમિત સિંહ, સિમિત સિંહ, જયદેવ ઉનડકટ. રવિચંદ્રન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (c),ઈશાન મલિંગા.
આ પણ વાંચો: RR vs MI: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બન્યો આ રેકોર્ડમાં પહેલો ખેલાડી
ગુજરાત ટાઇટન્સ ટીમ
અનુજ રાવત, અરશદ ખાન, અરશદ ખાન, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કરીમ જનાત, રાશિદ ખાન,સાઈ સુદર્શન, શુભમન ગિલ (c), જોસ બટલર (wk), રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસીદ ક્રિષ્ના, ઈશાંત શર્મા, મહિપાલ લોમર, શાહરૂખ ખાન, શેખર રુનકા, શાહરૂખ ખાન. યાદવ, કુલવંત ખેજરોલિયા, ગેરાલ્ડ કોએત્ઝી, માનવ સુથાર, કુમાર કુશાગરા, ગુરનૂર બ્રાર, નિશાંત સિંધુ.