ચહેરા પરની ચામડી ફાટી જાય છે? આ ટીપ્સને કરો ફોલો

Dry Skin: શિયાળાની સિઝન હોય કે પછી ઉનાળાની સિઝન હોય ત્વચા ફાટવાની સમસ્યા ઘણા લોકોને થાય છે. ત્યારે અમે તમને જણાવીશું કે ત્વચા જો તમારી ફાટતી હોય તો તમારે કઈ ભૂલોને ટાળવી જોઈએ.

સ્નાન કર્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર ન લગાવવું
સ્નાન કર્યા પછી તમારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ તરત કરવાનો નહીં રહે. એવું મોઇશ્ચરાઇઝર પણ પસંદ કરો જેમાં ઇમોલિયન્ટ્સ અને હ્યુમેક્ટન્ટ્સ ભરપૂર હોય.

પૂરતું પાણી પીવું
જો તમે પૂરતું પાણી નહીં પીઓ તો તેની અસર ત્વચા પર જોવા મળશે. રોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો. ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર ખોરાક ખાઓ, જેમ કે સૅલ્મોન અને અખરોટ.

આ પણ વાંચો: Jioનો આ છે સૌથી સસ્તો પ્લાન, 11 મહિના સુધી મળશે અનલિમિટેડ કોલિંગ

વધુ પડતું સ્ક્રબિંગ
ત્વચા ફાટવાની જો તમને સમસ્યા રહેતી હોય તો તમારે તેલને લગાવો. તેલ લગાવ્યા પછી તમારે વધારે તેને ઘસવાનું નહીં રહે.