February 11, 2025

દરેક સફેદ વાળ કાળા થઈ જશે, બસ આ તેલને લગાવો

Mustard Hair Oil: મોટા ભાગના લોકોને આજે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતા હોય છે. પરંતુ અમે તમને એવા તેલની માહિતી આપીશું જેની મદદથી તમે તમારા વાળને સફેદમાંથી કાળા કરી શકો છો. આવો જાણીએ આ તેલ કેવી રીતે બનાવશો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પહોંચી ચેન્નાઈ, BCCIએ શેર કર્યો ફની વીડિયો

આ તેલ કેવી રીતે બનાવશો?
બે કપ સરસવનું તેલ લો, હવે તેને કાચના બાઉલમાં નાંખો. રાતના સમયે કલોંજી પલાળીને રાખો. સવારે તેની પેસ્ટ બનાવી દો. હવે તમારે એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરવાનું રહેશે. હવે તમને લાગે કે આ સારી રીતે ગરમ થઈ ગયું છ ત્યારે ગેસ બંધ કરી દો. હવે તમારે તેમાં કલોંજીની પેસ્ટ એડ કરવાની રહેશે. આ મિશ્રણ ઠંડુ થવા રાખી દો. ઠંડુ થઈ જાય પછી તમારે તેને કાચની બોટલમાં ભરી લેવાનું રહેશે. આ તેલને તમારે અઠવાડિયામાં 3 વાર લગાવવાનું રહેશે. શેમ્પૂ કરવાના એક દિવસ પહેલા આ તેલ લગાવવાનું રહેશે. થોડા જ દિવસમાં તમારા વાળમાં ફરક જોવા મળશે.